મોદીરાજમાં ED એ 6444 કેસ નોંધ્યા, સજા માત્ર 56માં થઈ!

ED

મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી ED એ મની લોન્ડરિંગના 6,444 કેસ નોંધ્યા હતા. પણ સજા માત્ર 56માં થઈ.

આદિવાસી મહિલાની માથું કપાયેલી લાશ મળી, ટોળાંએ 150 ઘર સળગાવ્યાં

Adivasi News

Adivasi News: આદિવાસી મહિલાની માથું કપાયેલી લાશ મળતા હિંસા ફાટી નીકળી; ટોળાએ 150 ઘરોને આગ ચાંપી દીધી.

અમદાવાદમાં ડુંગળી-લસણ ખાવા બાબતે દંપતિના છૂટાછેડા થયા

Ahmedabad news

Ahmedabad news: પત્ની સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરતી હતી. પત્ની અને પરિવાર માટે અલગ જમવાનું બનતું હોવાથી છૂટાછેડા થયા.

વડોદરાના અમિત પાસીએ પહેલી જ T20 માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Vadodara batsman Amit Passi

Vadodara News: વડોદરાના ક્રિકેટર અમિત પાસીએ સૈયદ મુસ્તાક અલી ટી20ની પોતાની પહેલી જ મેચમાં વિસ્ફોટ સદી નોંધાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો.

ગુજરાતમાં 5 વર્ષમાં 11 હજાર લઘુ ઉદ્યોગોને તાળાં લાગી ગયા

Gujarat News

Gujarat News: વાઈબ્રન્ટ ગુજરાતના કરોડોના રોકાણના દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયો. ગુજરાતમાં લઘુ ઉદ્યોગોની માઠી દશા.

શું બાબરી મસ્જિદ નીચે એક સમયે બૌદ્ધ મંદિર હતું?

Babri Masjid

Babri masjid : બાબરી મસ્જિદનું સ્થળ હિન્દુઓ અને મુસ્લિમો પહેલા બૌદ્ધોનું હોવાનું ઐતિહાસિક પુરાવા કહે છે.

‘દીકરી લિવ ઈનમાં રહે તે નહીં ચાલે, દીકરો વાંઢો મરવા દેજો’

Geniben Thakor statement on the live-in

OBC News: ગેનીબેને કહ્યું, “આપણે બીજા સમાજની દીકરી લાવવી નહીં અને આપણી દીકરી કોઈ લઈ જાય તો ગમે તેમ કરીને પાછી લાવવી”