બંધારણીય હોદ્દા પર ન હોવા છતા કથાકારને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું
કથાકાર પુંડરિક ગોસ્વામીને યુપી સરકારે બંધારણ વિરુદ્ધ જઈને ગાર્ડ ઓફ ઓનર આપતા સાંસદ ચંદ્રશેખર આઝાદે વિરોધ નોંધાવ્યો.
કથાકાર પુંડરિક ગોસ્વામીને યુપી સરકારે બંધારણ વિરુદ્ધ જઈને ગાર્ડ ઓફ ઓનર આપતા સાંસદ ચંદ્રશેખર આઝાદે વિરોધ નોંધાવ્યો.
Minority News: નીતિશકુમારે જે મુસ્લિમ ડોક્ટરનો હિજાબ ખેંચ્યો હતો, તેણે સરકારી નોકરી જોઈન કરવાનો ઈનકાર કરી દીધો છે.
ભારતીયો ભારતની નાગરિકતા છોડી રહ્યાં છે. કોરોનાકાળ બાદ સતત તેમાં વધારો થઈ રહ્યો છે. કારણો શું છે જાણો છો?
News: કડીના વડાવી ગામના એક આખા વિસ્તારનો દસ્તાવેજ અમદાવાદના બિલ્ડરના નામે થઈ ગયો, છતાં કોઈને ખબર ન પડી!
દાંતાના પાડલીયા ગામે આદિવાસીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ચૈતર વસાવાએ જંગી સભા યોજી.