મેંદરડા તા.પં. કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવાતા દલિતોમાં રોષ

Mendarda t p office

મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવવાની ઘટના સામે આવતા દલિત સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.

બકરી ચરાવવા ગયેલી દલિત સગીરા પર ગેંગરેપ, વીડિયો વાયરલ

Dalit girl gang-raped

બકરી ચરાવવા ગયેલી દલિત સગીરા પર બે નરાધમોએ ગેંગરેપ કર્યો. ફરિયાદ કરતા જ આરોપીઓએ અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો.

બનાસકાંઠા શિહોરીમાં સમાધાનની બેઠકમાં બબાલ, 6 દલિતો લોહીલુહાણ

Banaskantha Shihori news

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરીમાં સામાજિક સમાધાન માટે મળેલી બેઠકમાં હિંસક અથડામણ થઈ. છ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત.

મહેસાણામાં દલિત વિદ્યાર્થીને 4 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો

dalit news

મહેસાણાની હોસ્ટેલમાં સાથે રહેતા વિદ્યાર્થીએ બળજબરીથી પગે પડી માફી માગવા દબાણ કર્યું, ના પાડતાં જ મિત્રો સાથે તૂટી પડ્યો.

ઠાકોર સમાજના DJ પ્રતિબંધ સામે વિક્રમ ઠાકોરે કહ્યું, ‘મને ફોન કરજો’

Vikram Thakor

ઠાકોર સમાજ દ્વારા લગ્નમાં DJ વગાડવા પર મુકાયેલા પ્રતિબંધનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ખુલ્લો વિરોધ કરી કલાકારોની રોજીરોટી મુદ્દે બાંયો ચઢાવી છે.

કટ્ટા નિકાલો, ઈસકો ગાડી મેં ડાલો’ ભાજપ નેતાએ દલિત યુવકને ફટકાર્યો

beats Dalit youth

ભાજપના નેતાએ દલિત યુવકને રસ્તા પર ઢસડી-ઢસડીને નિર્દયતાથી માર માર્યો. ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી, વીડિયો વાયરલ.

આઝાદીના 78 વર્ષ બાદ દલિત વરરાજા હાથમાં બંધારણ સાથે ઘોડે ચડ્યાં

dalit news dalit groom

દેશ આઝાદ થયાના 78 વર્ષ બાદ દલિત વરરાજા ઘોડીએ ચડ્યાં. જાતિવાદી તત્વોની કદી દલિતોને ઘોડીએ ચડવા દેતા નહોતા.