રાજસ્થાનમાં UGC એક્ટના સમર્થનમાં SC, ST, OBC સમાજે જંગી રેલી યોજી

SC ST OBC rally support ugc

રાજસ્થાનના કરૌલીમાં UGC એક્ટના સમર્થનમાં SC, ST, OBC સમાજે જંગી રેલી યોજી કલેક્ટરને આવેદન આપી UGC એક્ટ લાગુ કરવા માંગ કરી.

ધો. 10માં માત્ર 35 માર્ક્સ આવ્યા હતા, તેઓ આજે રાજકોટના કમિશનર છે

IAS Tushar Sumera rajkot

IAS Tushar Sumera: રાજકોટના મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાને ધો. 10માં અંગ્રેજીમાં 100 માંથી 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં માત્ર 38 માર્ક્સ આવ્યા હતા, પણ તેમણે હિંમત નહોતી હારી.

મંદિર સામેની ખાલી જમીન પર નમાજ પઢતા વૃદ્ધને બ્રાહ્મણ શખ્સે ફટકાર્યા

Elderly man beaten up while offering prayers

મંદિર સામેની ખાલી જમીન પર નમાજ પઢતા એક વૃદ્ધને બ્રાહ્મણ શખ્સ લાકડી લઈને તૂટી પડ્યો. ધાર્મિક નારા લગાવડાવ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

દલિતના લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વાગતા રાજપૂતોએ હુમલો કર્યો

dalit news

દલિત યુવકની જાનમાં ડો.આંબેડકરના ગીતો વાગતા ગામના રાજપૂતોએ જાન પર પથ્થરમારો કર્યો. અનેક લોકો ઘાયલ થયા. 7ની ધરપકડ.

જ્યારે વાળ કપાવતી વખતે લોહી નીકળતું છતાં ચૂપ રહેવું પડતું…

experiences untouchability

આભડછેટનો અનુભવઃ મુંબઈના આલીશાન સલૂનમાં હેર-કટ કરાવ્યા બાદ ધ્રાંગધ્રાના યુવાનને કેમ યાદ આવ્યા બાળપણના એ ‘શણના કોથળા’?