આવા જજો હોય ત્યાં ન્યાયની આશા કેવી રીતે રાખવી?
હાઈકોર્ટના એક જજે ત્રણ મહિનામાં દહેજના કારણે થયેલા મોતના 510 કેસોમાંથી 508 કેસોમાં આરોપીઓને જામીન આપી દીધાં. આવા જજો કેવી રીતે ન્યાય કરી શકે?
હાઈકોર્ટના એક જજે ત્રણ મહિનામાં દહેજના કારણે થયેલા મોતના 510 કેસોમાંથી 508 કેસોમાં આરોપીઓને જામીન આપી દીધાં. આવા જજો કેવી રીતે ન્યાય કરી શકે?
બનાસકાંઠાના ધાનેરામાં ખેતરમાં આખલો ઘૂસવા બાબતે જાતિવાદી શખ્સે દલિત પરિવારને જાતિસૂચક ગાળો ભાંડી હુમલો કરતા મહિલાને ફ્રેક્ચર થયું, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ.
બેંકોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટીના બહાને કેવી રીતે ત્રણ વર્ષમાં દેશના ગરીબ ખાતેદારોના ખાતામાંથી અધધધ રૂ. 19,000 કરોડ વસૂલી લીધાં તેનો ખેલ સમજો.
Una incident: ચકચારી ઉનાકાંડમાં વેરાવળની એટ્રોસિટી કોર્ટે 5 દોષિતોને માત્ર 5 વર્ષની સજા ફટકારી 35ને છોડી મૂકતા પીડિતો અને દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
જૂનાગઢના મેંદરડામાં બે દલિત પ્રમુખોને ટર્મ પૂરી થાય તે પહેલા માનસિક ત્રાસ આપી રાજીનામું આપવા મજબૂર કરાતા વિવાદ સર્જાયો છે.
Dalit News: સૌરાષ્ટ્રમાં જાતિવાદી તત્વો બેફામ. એક અઠવાડિયામાં ત્રણ દલિતોએ જીવ ગુમાવ્યા, પોલીસની ઢીલી કામગીરી અને કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
રાજકોટમાં દલિત પત્રકાર ભાવેશ વાણવીની હત્યાના વિરોધમાં ગાંધીનગર સુધી મૃતદેહ લઈ જવાની ચીમકી બાદ પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધાં છે. જાણો અત્યાર સુધીનું અપડેટ.