ગાંધીનગરમાં SC-ST ચિંતન સભામાં અત્યાચારો સામે સંગઠિત થઈ લડવા હુંકાર

SC-ST Chintan Sabha in Gandhinagar

ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહાગુજરાત SC-ST મહાસભા દ્વારા પીડિતોને ન્યાય અપાવવા અને સામાજિક એકતા માટે ચિંતન સભા યોજાઈ હતી.

નવસર્જનના બે કાર્યકરોએ 2 વર્ષમાં એટ્રોસિટીના 8 કેસોમાં ન્યાય અપાવ્યો!

Navsarjan activists brought justice in 8 atrocity cases

નવસર્જન ટ્રસ્ટના બે કાર્યકરોએ મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં એટ્રોસિટી અને પોક્સોના ગંભીર ગુનાઓમાં પીડિતોની પડખે રહી આરોપીઓને ઐતિહાસિક સજાઓ કરાવી છે.

રાજકોટની M G હોસ્ટેલના પૂર્વ વિદ્યાર્થીઓએ છાત્રાલયને લાઈબ્રેરી ભેટ આપી

Former students of M G Hostel Rajkot gifted a library

રાજકોટની મહાત્મા ગાંધી હોસ્ટેલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉમદા હેતુ સાથે ‘પે બેક ટુ એમ.જી. હોસ્ટેલ’ મિશન દ્વારા 2 લાખના ખર્ચે આધુનિક લાઈબ્રેરી ભેટ ધરી છે.

‘આદિવાસી થઈને અમારી સાથે જમે છે!’ કહી સરપંચે યુવકને ફટકાર્યો

Adivasi News

Adivasi News: આદિવાસી યુવક હોટલમાં જમવા ગયો હતો, ત્યાં ગામના સરપંચ પણ જમતા હોવાથી તેનાથી સહન ન થયું.

અમદાવાદમાં સ્પાના નામે ચાલતા કૂટણખાનાઓમાંથી બુદ્ધના ફોટા હટાવવા ઝુંબેશ

remove Buddha's pictures from spas in ahmedabad

અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના અડ્ડાઓ પરથી બુદ્ધની પ્રતિમા અને ફોટા દૂર કરવા બૌદ્ધ સમાજે ઝુંબેશ છેડી છે.