પોલીસ વાન સામે એકલી ઊભી રહી ગયેલી એ છોકરી કોણ છે?
મુંબઈમાં CJP ના NEET આંદોલનમાં પોલીસ વાન અટકાવીને ચર્ચામાં આવેલી 27 વર્ષની એ છોકરી કોણ છે?
મુંબઈમાં CJP ના NEET આંદોલનમાં પોલીસ વાન અટકાવીને ચર્ચામાં આવેલી 27 વર્ષની એ છોકરી કોણ છે?
ગુજરાતના 90% ગામોમાં SC-ST સ્મશાન ન હોવાથી સ્વજનોના અંતિમ સંસ્કાર માટે રઝળપાટ્ટ થતાં NHRC એ મુખ્ય સચિવને 2 અઠવાડિયામાં જવાબ માગ્યો.
NEET પરીક્ષા પદ્ધતિ દલિતો, વંચિતોને મેડિકલ શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર છે, તેને રદ કરો. ચેન્નાઈમાં ડિરેક્ટર વેટ્રીમારનને સીધો મૂળમાં ઘા કર્યો.