મુંદ્રામાં દલિત વૃદ્ધને દરબાર શખ્સે ગાળો ભાંડી થપ્પડ મારી

મુંદ્રાના દલિત વૃદ્ધને દરબાર શખ્સે વિરાણીયા પાટિયા પાસે જૂની અદાવતમાં હુમલો કરી થપ્પડ મારી દીધી. મુંદ્રા પોલીસે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો.
AAP નેતાએ દલિત કાર્યકરનું મકાન-પ્લોટ પચાવી પાડ્યું

AAP નેતાએ ઓફિસ બનાવવાના બહાને દલિત કાર્યકરનો પ્લોટ પચાવી પાડ્યો. ભાજપે કેજરીવાલ પાસે ન્યાય અને નેતાની બરતરફીની માંગ કરી.
અમદાવાદમાં હિંદુ-મુસ્લિમ મહિલાએ એકબીજાના પતિને કિડની આપી

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં હિંદુ અને મુસ્લિમ મહિલાઓએ એકબીજાના પતિને કિડની આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
RDAMના રાજ્ય સહ કન્વીનર તરીકે કિરીટ રાઠોડની નિમણૂક

RDAM કિરીટ રાઠોડને અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં સંગઠન નિર્માણ અને દલિત હક્ક-અધિકારની લડત મજબૂત કરવાની મહત્વની જવાબદારી સોંપાઈ.
બિહારમાં શિવ મંદિરમાં ભાગદોડ થતા 7 મહિલાઓના મોત

બિહારના લખીસરાયના અશોક ધામ શિવ મંદિરમાં શ્રાવણના ત્રીજા સોમવારે ભીડના કારણે ભગદડ મચતાં 7 મહિલાઓના મોત, અનેક ઘાયલ.
બાઈક ચોરી મામલે બબાલમાં દલિત યુવકની 5 લોકોએ હત્યા કરી

બાઇક ચોરી મામલે 5 લોકોએ મળીને એક નિર્દોષ દલિત યુવકની હત્યા કરી નાખી. મોડી રાતે ખેલાયો ખૂની ખેલ. બે આરોપીની અટકાયત કરાઈ.