જજને હિજાબ પહેરેલા જોઈ આરોપીએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા!

કોર્ટમાં હિજાબ પહેરેલા મહિલા જજને જોઈ આરોપીએ ‘જય શ્રી રામ’ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો. બાર એસોસિએશને આકરી ઝાટકણી કાઢી!.
ગાંધી જયંતિના કાર્યક્રમમાં દલિતોને અલગ ભોજન પીરસાયું!

ગાંધી જયંતીના દિવસે યોજાયેલા મેળાના કાર્યક્રમમાં દલિતોને અલગ ભોજન પીરસાયું. ભેદભાવ મામલે 20 સવર્ણો સામે FIR દાખલ!
જિગ્નેશ મેવાણીના મતવિસ્તારમાં જ પોલીસે તેમની ફરિયાદ ન નોંધી!

જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં જ પોલીસે તેમની માતા અને બહેન વિરુદ્ધ અશોભનીય પોસ્ટ કરનાર ભાજપના નેતા વિરુદ્ધ ફરિયાદ ન નોંધી.
સુરતમાં દલિત બાળકને જૈન શખ્સે એટલો માર્યો કે પેશાબ કરી ગયો!

સુરતમાં દડો અડી જતાં 9 વર્ષના દલિત બાળકને જૈન શખ્સે બેરહેમીથી ફટકારી જાતિવાદી અપમાન કર્યું, ડરના માર્યા માસૂમને પેન્ટમાં પેશાબ થઈ ગયો!