દલિત મહિલાએ પોતાનો જીવ આપી 20 બાળકોનો જીવ બચાવ્યો

dalit news

દલિત મહિલા કંચનબાઈએ પોતાના જીવની પરવા કર્યા વિના આંગણવાડીના 20 બાળકોનો જીવ બચાવ્યો, પણ પોતે ન બચી શકી.

કાકોરીમાં દલિત પરિવારને પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવા પ્રયાસ

dalit news

કાકોરીમાં દલિત પરિવાર પર બે ડઝન લોકોએ હુમલો કરી પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી.

દલિત નેતાની ટ્રેક્ટરથી કચડી હત્યા, રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ

Kurnool dalit leader murder case

દલિત નેતાને પહેલા ટ્રેક્ટરથી કચડ્યા, પછી લોખંડના પાઈપથી ફટકા મારી હત્યા કરી. આખા રાજ્યમાં દલિતોનું વિરોધ પ્રદર્શન.

રામલીલામાં ‘રામ’નું તીર વાગતા ‘રાવણ’ દલિત યુવક અંધ થયો!

ramlila dalit news

રામલીલામાં રામ બનેલા બ્રાહ્મણ યુવકનું તીર રાવણ બનેલા દલિત યુવકની આંખમાં વાગતા યુવક અંધ બન્યો. એટ્રોસિટીની ફરિયાદ દાખલ.

સ્મશાનનો રસ્તો ન અપાતા દલિત વૃદ્ધાની ચોકમાં અંતિમવિધિ કરાઈ

Dalit news

દુકાનદારોએ સ્મશાનના રસ્તા પર દબાણ કર્યું. સ્મશાનમાં ન જવા દેવાતા દલિત વૃદ્ધાની ચોકમાં અંતિમક્રિયા કરવી પડી.

દલિત માતા બજારમાં શાકભાજી વેચતી હતી, પછી જે થયું તે રડાવી દેશે..

Gopal Sawant Viral Video

દલિત માતા બજારમાં શાકભાજી વેચી રહી હતી. એ દરમિયાન તેનો પુત્ર આવ્યો અને પગમાં પડી ખુશીના સમાચાર આપ્યા.

ઉત્તરાયણની રાત્રે કાંકરિયામાં દલિત યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

Dalit news

ઉત્તરાયણની રાત્રે અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક દલિત યુવકની લાકડી-છરીના ઘા ઝીંકી હત્યા.

દલિત યુવકે અધિકારીઓ સામે પેટ્રોલ છાંટી ખુદને આગ ચાંપી દીધી

Dalit News

Dalit News: દલિત યુવકનું પૈતૃક ઘર છીનવાઈ જતા અધિકારીઓ સામે પેટ્રોલ છાંટી ખુદને આગ લગાવી દીધી.

બે દલિત બાળકોની બલિ ચઢાવી દેનાર તાંત્રિક આઝાદ ફરે છે

Dalit Crime News

Dalit Crime News: દલિત ભાઈબહેનની તાંત્રિક વિધિ હેઠળ બલિ ચઢાવી દેનાર તાંત્રિકને પોલીસ પકડી શકતી નથી.

દલિત અધિકારી પર હુમલો કરનાર ભાજપ નેતાનું સ્વાગત કરાયું

Dalit News

Dalit News: દલિત અધિકારી પર જૂતાંથી હુમલો કરનાર ભાજપ નેતા જેલમાંથી છૂટતા ભાજપ કાર્યકરોએ ફૂલહારથી સ્વાગત કર્યું.