ડીસામાં દલિત સરપંચે 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી
ડીસાના પાલડી ગામે રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો સાથે આભડછેટ રાખતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
ડીસાના પાલડી ગામે રબારી સમાજના લોકોએ ગામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતો સાથે આભડછેટ રાખતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાત હાઈકોર્ટમાં એટ્રોસિટીના એક કેસમાં હાજર રહેલા APP ધવન જયસ્વાલે કહ્યું કે, આમને તો ટેવ હોય છે, એટ્રોસિટી કરે, પછી પૈસા લે અને સેટલમેન્ટ કરી લે.