મોબાઈલ ચોરીની શંકામાં બે દલિત યુવકોને નગ્ન કરી ફેરવાયા!
મોબાઈલ ચોરીની આશંકામાં જાતિવાદી તત્વોએ બે દલિત યુવકોને નગ્ન કરી ગામ ફેરવ્યા, ખેતરમાં ઢસડ્યાં. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ.
મોબાઈલ ચોરીની આશંકામાં જાતિવાદી તત્વોએ બે દલિત યુવકોને નગ્ન કરી ગામ ફેરવ્યા, ખેતરમાં ઢસડ્યાં. 11 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ.
Dalit News: પેટ્રોલ પંપ પર દલિત કર્મચારીને બ્રાહ્મણ શખ્સે પિસ્તોલ બતાવી, જાતિસૂચક ગાળો ભાંડી મફતમાં પેટ્રોલ ભરાવ્યું. ઘટના સીસીટીવીમાં કેદ, એટ્રોસિટી નોંધાઈ.