દલિત કર્મચારીને પિસ્તોલ બતાવી બ્રાહ્મણ શખ્સે મફત પેટ્રોલ ભરાવ્યું

Man points pistol at Dalit petrol pump employee fills free petrol - AI Image

Dalit News: પેટ્રોલ પંપ પર દલિત કર્મચારીને બ્રાહ્મણ શખ્સે પિસ્તોલ બતાવી, જાતિસૂચક ગાળો ભાંડી મફતમાં પેટ્રોલ ભરાવ્યું. ઘટના સીસીટીવીમાં કેદ, એટ્રોસિટી નોંધાઈ.