જોગેન્દ્રનાથ મંડલ : દલિત અધિકારોના વિસ્મૃત લડવૈયા

ડો. આંબેડકર માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું, પણ ચૂંટાવું મુશ્કેલ હતું ત્યારે જોગેન્દ્રનાથ મંડલે બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો.

80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?

ભારતીય મીડિયા

વરિષ્ઠ પત્રકાર મેહુલ મંગુબહેને ખબરઅંતરના લૉન્ચિંગ પ્રસંગે આપેલા વક્તવ્યમાં મીડિયા વિશે ડૉ.આંબેડકરે આઠ દાયકા પહેલા કરેલી ભવિષ્યવાણી વિશે વિસ્તારથી વાત કરી હતી.