કોણ છે દીપિકા આનંદ? જેને માયાવતી BSP ની કમાન સોંપશે!

deepika anand

દીપિકા આનંદ- આ નામ યુપીના રાજકારણમાં અચાનક ચર્ચામાં આવી ગયું છે. કોણ છે દીપિકા આનંદ અને શા માટે તેની ચર્ચા થઈ રહી છે, વાંચો.

માયાવતીનો મોટો નિર્ણય: આકાશ નહીં, આ યુવતી સંભાળશે BSP!

mayawati-bsp-anti-nepotism-decision-deepika-anand

BSP સુપ્રીમો માયાવતીએ કડક નિર્ણય લઈને આકાશ આનંદને સ્થાને દીપિકા આનંદને પક્ષમાં મહત્વની જવાબદારી સોંપવાના સંકેત આપ્યા છે.