દલિત મહિલાને PSIએ પોલીસ સ્ટેશનમાં 5 થપ્પડ મારી

Dalit woman slapped 5 times by female PSI

દલિત મહિલા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી તો મહિલા PSIએ તેને 5 થપ્પડ મારી, વીડિયો વાયરલ થતાં DCP એ સસ્પેન્ડ કરી.