મણિપુરમાં સશસ્ત્ર હુમલામાં ત્રણ કુકી આદિવાસીઓના મોત, ઘરો સળગાવાયા
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળતાં અજાણ્યા હુમલાખોરોએ એક આદિવાસી ગામ પર હુમલો કરી મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરી.
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શુક્રવારે ફરી હિંસા ફાટી નીકળતાં અજાણ્યા હુમલાખોરોએ એક આદિવાસી ગામ પર હુમલો કરી મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરી.
મણિપુરમાં ફરી ફાટી નીકળેલી હિંસામાં 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે છતાં પીએમ મોદી એકપણ શબ્દ બોલ્યા વિના બંગાળ અને તમિલનાડુની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત.
કેન્દ્ર સરકારે Manipur માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં મુખ્યમંત્રી Biren Singh એ ગયા અઠવાડિયે રાજીનામું આપ્યું હતું.