કોટેશ્વરમાં આદિવાસીઓનો સામૂહિક અસ્થિ વિસર્જન મેળો ભરાયો
અંબાજીના કોટેશ્વરમાં ફાગણ વદ તેરસે યોજાતો નવહતીનો મેળો આદિવાસી સમાજ માટે શોકનો મેળો ગણાય છે. જ્યાં તેઓ સ્વજનોના અસ્થિ વિર્સજન કરી આક્રંદ કરે છે.
અંબાજીના કોટેશ્વરમાં ફાગણ વદ તેરસે યોજાતો નવહતીનો મેળો આદિવાસી સમાજ માટે શોકનો મેળો ગણાય છે. જ્યાં તેઓ સ્વજનોના અસ્થિ વિર્સજન કરી આક્રંદ કરે છે.
Chhattisgarh: છત્તીસગઢમાં મોટાપાયે આદિવાસીઓની હત્યા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં બે વર્ષમાં 400 આદિવાસીઓની હત્યા થઈ છે અને તેમાં 140 મહિલાઓ છે.
ભરૂચમાં આદિવાસી યુવકના હેલિકોપ્ટરમાં બેસવા મુદ્દે કોઈએ સોશિયલ મીડિયામાં બિભત્સ કોમેન્ટ કરતા આદિવાસીઓએ તીર-કામઠાં સાથે કલેક્ટર કચેરીએ દેખાવો કર્યા.