ફૂટબોલ રમીને પરત ફરી રહેલી 14 વર્ષની આદિવાસી દીકરી પર રેપ
14 વર્ષની આદિવાસી દીકરી ફૂટબોલ રમીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે અંધારાનો લાભ લઈને ગામનો જ એક શખ્સ તેને ઉપાડી જઈ રેપ કર્યો.
14 વર્ષની આદિવાસી દીકરી ફૂટબોલ રમીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે અંધારાનો લાભ લઈને ગામનો જ એક શખ્સ તેને ઉપાડી જઈ રેપ કર્યો.
મહારાષ્ટ્રમાં મરાઠાઓને ઓબીસીમાં સામેલ કરવાનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, તેવી જ રીતે ઝારખંડમાં હવે કુર્મી સમાજને અનુસૂચિત જનજાતિ(ST) માં સામેલ કરવાના નિર્ણય સામે આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સમગ્ર ઝારખંડ રાજ્યમાં આદિવાસી સમાજ ઠેર ઠેર રેલીઓ અને વિરોધ પ્રદર્શન યોજીને કુર્મી સમાજને એસટી યાદીમાં સામેલ કરવા સામે વિરોધ નોંધાવી રહ્યો છે. સંપૂર્ણ … Read more
થેલેસેમિયા ગ્રસ્ત પાંચ આદિવાસી બાળકોને સરકારી હોસ્પિટલે ચેપી લોહી ચઢાવી દેતા બાળકો HIV પોઝિટિવ બની જતા ખળભળાટ મચી ગયો છે.
તંત્રએ આદિવાસીઓની વિનંતીઓ સાંભળી નહીં. અંતે 24 ગામના આદિવાસીઓએ મળી 3 કિમીનો રસ્તો બનાવ્યો. હવે 40 કિમીનો ધક્કો નહીં થાય.
જૂનાગઢના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્થાનિક આદિવાસીઓની મુલાકાત લીધી હતી. જેમાં આદિવાસીઓએ તેમની સામે અનેક ફરિયાદો કરી હતી.
Adivasi News: મેળામાંથી પરત ફરી રહેલી બે સગીર આદિવાસી બહેનોને ત્રણ યુવકોએ કારમાં અપહરણ કરીને ગેંગરેપ કર્યો. એક આરોપી પકડાયો, બે હજુ ફરાર.
‘જય ભીમ’ ફિલ્મ જેવી પોલીસ ટોર્ચરની એક ઘટના સામે આવી છે. જેમાં પોલીસે 5 નિર્દોષ આદિવાસીઓને આરોપી બનાવી તેમની જમીન લઈ લીધી.
આદિવાસી મહિલા કાળો જાદુ જાણતી હોવાની આશંકામાં શખ્સે મધરાતે ઘરમાં ઘૂસીને દાતરડાથી મહિલાનું ગળું કાપી હત્યા કરી નાખી.
આદિવાસી વિદ્યાર્થીઓના બટેટાંના શાકમાંથી ‘દેડકો’, ભાતમાંથી ‘કીડાં’ નીકળ્યા. રોટલી પણ કડવી. વિદ્યાર્થીઓ આવું કેવી રીતે ખાય?
જંગલમાં રહેતા આદિવાસી માતાપિતાની દીકરીએ ટાંચા સંસાધનો વચ્ચે NEET ની પરીક્ષા પાસ કરી. હવે સમાજની પહેલી ડોક્ટર બનશે.