દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ

dalit groom attack

દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.

અસામાજિક તત્વોએ રાત્રે Dr. Ambedkar ની પ્રતિમા ખંડિત કરી

Dr. Ambedkar's statue vandalized

મોડી રાત્રે અસામાજિક તત્વો Dr. Ambedkar ની પ્રતિમાને ખંડિત કરીને જતા રહ્યા. સવારે ઘટનાનો ખ્યાલ આવતા દલિત સમાજે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો.