વડાલીના ભવાનગઢમાં 7 દરબારોએ દલિત યુવકને ઢોર માર માર્યો
વરઘોડો જોવા આવેલા દલિત યુવકને દરબારોએ ‘તું અહીં કેમ આવ્યો છે?’ કહીને જાતિસૂચક ગાળો ભાંડી ખેતરમાં એકલો જોઈને નિર્દયતાથી માર માર્યો.
વરઘોડો જોવા આવેલા દલિત યુવકને દરબારોએ ‘તું અહીં કેમ આવ્યો છે?’ કહીને જાતિસૂચક ગાળો ભાંડી ખેતરમાં એકલો જોઈને નિર્દયતાથી માર માર્યો.
એસસી-એસટી કોર્ટના આદેશ બાદ આ કેસમાં બીડીઓ, પીઆઈ સહિત 27 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
ભારતનું બંધારણ લખનાર ‘મૂર્ખ’ હતા એવું વિવાદાસ્પદ નિવેદન કરનાર ઈસ્કોનના કથિત સાધુ ચંદ્ર ગોવિંદદાસ સ્વામી સામે સુરતમાં વધુ એક અરજી થઈ છે.
વાળ કપાવવા ગયેલા દલિત યુવકને વાળંદે ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે બંનેને એટ્રોસિટી હેઠળ જેલમાં ધકેલી દીધાં.
અમદાવાદના Valmiki સમાજમાંથી આવતા Transgender ને અસામાજિક તત્વોએ જાતિસૂચક ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી છે પણ પોલીસ આરોપીઓની ધરપકડ કરતી નથી.
ગુજરાત હાઈકોર્ટમાં એટ્રોસિટીના એક કેસમાં હાજર રહેલા APP ધવન જયસ્વાલે કહ્યું કે, આમને તો ટેવ હોય છે, એટ્રોસિટી કરે, પછી પૈસા લે અને સેટલમેન્ટ કરી લે.