દલિત દંપતિની ગંગા કિનારે હત્યા કરાયેલી લાશ મળી
દલિત દંપતીનું ગંગા કિનારે શંકાસ્પદ સ્થિતિમાં મોત. પત્નીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી, પતિનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો.