ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?
દિલ્હીમાં દલિત સમાજની વસ્તી અંદાજે ૧૬ ટકા છે, ઘણી બેઠકો પર તે 44 ટકા સુધી છે. એમાં ડૉ.આંબેડકરના વિવાદ પછી પણ ભાજપ કેવી રીતે 4 બેઠકો જીતી ગઈ?
દિલ્હીમાં દલિત સમાજની વસ્તી અંદાજે ૧૬ ટકા છે, ઘણી બેઠકો પર તે 44 ટકા સુધી છે. એમાં ડૉ.આંબેડકરના વિવાદ પછી પણ ભાજપ કેવી રીતે 4 બેઠકો જીતી ગઈ?
અરવિંદ કેજરીવાલ પર નજર રાખનારા કેટલાક વિશ્લેષકોના મતે ભાજપ-કૉંગ્રેસે નહીં, ખુદ કેજરીવાલે જ ‘કેજરીવાલ’ને હરાવ્યા છે.તેમને મોટી હાર મળી છે.
Delhi Election Result 2025 LIVE: દિલ્હી વિધાનસભાની ચૂંટમીના શરૂઆતના પરિણામો આવી રહ્યાં છે, જાણો મતદારો કઈ દિશામાં વળ્યાં છે.
બહુ ઓછાં લોકોનું એ દિશામાં ધ્યાન ગયું છે કે, સેક્યુલર ભારત દેશમાં આ પહેલી એવી સરકાર છે, જેની કેબિનેટમાં દેશના 20 કરોડ મુસ્લિમોનું કોઈ પ્રતિનિધિત્વ નથી.