ભાજપના Satish Upadhyay એ આદિવાસી મહિલાનું જાતીય શોષણ કર્યું?
મધ્યપ્રદેશ ભાજપના સહ પ્રભારી અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય Satish Upadhyay એ પોતાના જ પક્ષની આદિવાસી મહિલા કાર્યકરનું જાતીષ શોષણ કર્યાનો આરોપ લાગ્યો છે.
મધ્યપ્રદેશ ભાજપના સહ પ્રભારી અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય Satish Upadhyay એ પોતાના જ પક્ષની આદિવાસી મહિલા કાર્યકરનું જાતીષ શોષણ કર્યાનો આરોપ લાગ્યો છે.
ઝારખંડના આદિવાસી મુખ્યમંત્રી Hemant Soren ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ વધુમાં વધુ રાજ્યો પર સત્તા મેળવી દેશનું બંધારણ બદલવા માંગે છે.
ભાજપના કાર્યકરો મસ્જિદોમાં જઈને જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારોને ઓળખી તેમને સૌગાત-એ-મોદી કીટનું વિતરણ કરશે.
ભાજપ સાશિત નગરપાલિકાના અધ્યક્ષે વીડિયો વાયરલ કરીને કહ્યું કે અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો મળી તેમને હેરાન કરે છે, તેથી તેઓ ગમે ત્યારે આત્મહત્યા કરી લેશે.
Delhi માં સત્તા પર આવતાની સાથે જ BJP ફરી એકવાર Dr. Ambedkar મુદ્દે ફસાઈ ગઈ છે. અગાઉ AAP સરકારે CMO માં બાબાસાહેબનો ફોટો લગાવ્યો હતો, જે ભાજપે હટાવી લીધો છે.
કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીએ 24માંથી 16 બેઠક જીતીને એકલા હાથે ભાજપ અને કોંગ્રેસને ધૂળ ચાટતા કરી દીધાં છે.
Delhi માં ભાજપ કોઈ દલિત નેતાને મુખ્યમંત્રી બનાવે તેવી પુરી શક્યતા છે. હાલ બવાના બેઠકના ધારાસભ્ય Ravindra Indraraj તેના માટે સૌથી મજબૂત દાવેદાર મનાય છે.
રાહુલ ગાંધીના તમામ બંધારણ બચાવો પરિષદો છતાં દલિતો અને મુસ્લિમોએ કોંગ્રેસને ટેકો કેમ ન આપ્યો? શું દલિતો-મુસ્લિમોને એવું લાગે છે કે કૉંગ્રેસ તેમના પ્રત્યે જેટલી વફાદાર હોવી જોઈએ તેટલી છે નહીં?
RSS ની સવર્ણ સંગઠનાત્મક વ્યવસ્થામાં દલિતો કદી તેમના અધિકારો મેળવી શકશે નહીં. કારણ કે મહોરું ભલે હિંદુત્વનું છે પરંતુ પુર્નસ્થાપના બ્રાહ્મણવાદની જ કરવાની છે.
કૉંગ્રેસના શાસનના 15 વર્ષ અને આપના 11 વર્ષના શાસનમાં કમ સે કમ એક મુસ્લિમ મંત્રીનો કેબિનેટમાં સમાવેશ કરાયો હતો. પણ 27 વર્ષ બાદ એકેય મુસ્લિમ મંત્રી નહીં હોય.