‘આ ફ્રૂટવાળો ઢે#@ છે, પૂજા માટે તેની પાસે ફ્રૂટ ન ખરીદતા…’

dalit news

રાપરમાં ફળની લારી ચલાવતા દલિત યુવકને બાજુમાં લારી ધરાવતા રજપૂત અને દરબાર શખ્સે ફિનાઈલ પીવા મજબૂર કર્યો.

‘ટીચર કહે છે તમે નીચી જાતિના છો, તમે લોકો અહીંના બેસો!’

Dalit News

Dalit News: ભાજપના સાંસદે જે ગામ દત્તક લીધું ત્યાંની શાળામાં શિક્ષકો દલિત વિદ્યાર્થીઓ સાથે આભડછેટ રાખે છે?

બોલીવૂડના ‘જાતિવાદની પોલ ખોલનાર’ વિજય રંચનની વિદાય

Vijay Ranchan

બોલીવૂડ પર મનોરંજક નહીં પરંતુ નક્કર વિશ્લેષણ સાથેના પુસ્તકો આપનાર નિવૃત્ત IAS વિજય રંચનનું નિધન.

જૂનાગઢમાં સરકારી અધિકારીઓનો જાતિવાદ, માત્ર દલિતો ટાર્ગેટ પર

Dalit news junagadh

Dalit News: જૂનાગઢના અનેક ગામોમાં સવર્ણ હિંદુઓ દ્વારા સેંકડો દબાણો કરાયા હોવા છતાં સરકારી અધિકારીઓ માત્ર દલિતોને ટાર્ગેટ કરે છે.

કૉલેજિયન દલિત યુવકે 3 સવર્ણોએ માર મારતા આપઘાત કર્યો

Dalit News

Dalit News: કૉલેજમાં ભણતા દલિત યુવકને સવર્ણ જાતિના ત્રણ લોકોએ માર મારી, જાતિસૂચક અપશબ્દો કહેતા યુવકને લાગી આવ્યું અને આપઘાત કર્યો.

મંદિરનો પૂજારી ચોક્કસ જાતિનો હોય તે જરૂરી નથીઃ કેરળ હાઈકોર્ટ

Kerala High Court

કેરળની હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપતા જણાવ્યું છે કે, મંદિરના પૂજારીઓ કોઈ ચોક્કસ જાતિ કે વંશના હોવું ફરજિયાત ધાર્મિક પ્રથા નથી.

AAP MLA ઉમેશ મકવાણાએ પોતાના જ પક્ષને ‘જાતિવાદી’ ગણાવ્યો

Umesh-Makwana AAP MLA

AAPના બોટાદના MLA ઉમેશ મકવાણાએ પોતાના જ પક્ષ પર જાતિવાદનો આરોપ મૂકી દંડક પદેથી રાજીનામું આપી દીધું છે.

‘Dhadak 2’ માંથી CBFC એ જાતિવાદ દર્શાવતા 16 દ્રશ્યો હટાવ્યા

dhadak 2 movie

મનુવાદીઓની બહુમતી ધરાવતા ફિલ્મ સેન્સર બોર્ડે Phule બાદ Dhadak 2 ફિલ્મમાં જાતિવાદને ઉજાગર કરતા દ્રશ્યો પર કાતર ફેરવી દીધી છે.

‘આતંકવાદ અને જાતિવાદ એક જેવા’ કહેનાર શિક્ષકને DEOનું તેડું

casteism

શિક્ષકે બ્રાહ્મણવાદની ટીકા કરતા જિલ્લા શિક્ષણાધિકારીએ તેમને નોટિસ ફટકારી મળવા બોલાવ્યા છે. મનુવાદી બામણો દ્વારા શિક્ષકને મારી નાખવાની ધમકી મળી રહી છે.આતંકવાદ અને જાતિવાદ એક જેવા છે.

સેન્સરની કાતર જાતિવાદ ઉજાગર કરતી ફિલ્મો પર જ કેમ ચાલે છે?

casteism movie

જ્યારે પણ હિન્દી ફિલ્મો, વેબ સિરીઝ કે ડોક્યુમેન્ટરીમાં જાતિવાદ પર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે ત્યારે સેન્સર બોર્ડ તેના પર કાતર ફેરવી દે છે. શું છે આ ડર પાછળનું રાજકારણ?