જાતિવાદી તત્વોએ આદિવાસી મૃતકની અંતિમક્રિયામાં રોડાં નાખ્યા
જાતિવાદી તત્વો માત્ર દલિતોને જ હેરાન કરે છે એવું નથી, આદિવાસીઓ પ્રત્યે પણ તેમને એટલો જ વાંધો છે. આ ઘટના તેનો પુરાવો છે.
જાતિવાદી તત્વો માત્ર દલિતોને જ હેરાન કરે છે એવું નથી, આદિવાસીઓ પ્રત્યે પણ તેમને એટલો જ વાંધો છે. આ ઘટના તેનો પુરાવો છે.
વરરાજા માંડવે પહોંચ્યા હતા અને જાન પોંખાઈ રહી ત્યારે જ જાતિવાદી તત્વો દાદાગીરી કરતા પહોંચી ગયા અને વરરાજાને ઘોડી પરથી ઉતારી ઘોડી પોતાની સાથે લઈ ગયા.