દલિત આધેડને ચોર સમજી ગામલોકોએ માર મારી પતાવી દીધા!
દલિત આધેડ રેલવે ટ્રેક પાસે તાંબાના વાયર બાળીને છૂટા પાડી રહ્યા હતા. ગામલોકો તેમને ચોર સમજી બાંધીને ગામમાં લઈ આવ્યા અને મારી-મારીને પતાવી દીધા.
દલિત આધેડ રેલવે ટ્રેક પાસે તાંબાના વાયર બાળીને છૂટા પાડી રહ્યા હતા. ગામલોકો તેમને ચોર સમજી બાંધીને ગામમાં લઈ આવ્યા અને મારી-મારીને પતાવી દીધા.
આદિવાસી વિદ્યાર્થી સ્કૂલમાં જૂતા પહેરીને ન આવતા શિક્ષકે લાકડી લઈને ફટકાર્યો. વિદ્યાર્થીના પગ-પીઠ પર ગંભીર નિશાન પડી ગયા.
Chhattisgarh: છત્તીસગઢમાં મોટાપાયે આદિવાસીઓની હત્યા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં બે વર્ષમાં 400 આદિવાસીઓની હત્યા થઈ છે અને તેમાં 140 મહિલાઓ છે.