CJI ને જૂતું મારવાના વિરોધમાં ‘નવસર્જન’ 5000 વિદ્યાર્થીઓને જૂતાં વહેંચશે
CJI B R Gavai પર મનુવાદી રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું. જેના વિરોધમાં નવસર્જન ટ્રસ્ટે અનોખો વિરોધ કાર્યક્રમ શરૂ કર્યો.
CJI B R Gavai પર મનુવાદી રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું. જેના વિરોધમાં નવસર્જન ટ્રસ્ટે અનોખો વિરોધ કાર્યક્રમ શરૂ કર્યો.
CJI બી.આર.ગવઈ પર જૂતું ફેંકનાર મનુવાદી રાકેશ કિશોર પર SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવા કેન્દ્રીય રામદાસ આઠવલેએ માંગ કરી છે. જાણો બીજું શું કહ્યું.
CJI બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈ 5 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
ખજૂરાહોના મંદિરમાં વિષ્ણુની મૂર્તિ તૂટી જતા એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી. CJI બી.આર. ગવઈએ સુનાવણીમાં જે કહ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે.
CJI બી.આર.ગવઈએ લંડનની કેમ્બ્રિજ યુનિ.માં ઈન્ટરનેટ કેવી રીતે સામાજિક ભેદભાવનું નવું માધ્યમ બની રહ્યું છે તેના વિશે વિસ્તૃત વાત કરી હતી.
દલિત સમાજમાંથી આવતા Justice BR Gavai આવતીકાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પદે શપથ લેશે. ત્યારે અહીં સુધીના તેમના સંઘર્ષ વિશે પણ જાણી લો.