દલિત વિદ્યાર્થીનીને બેભાન કરી ડોક્ટરે હોસ્પિટલમાં બળાત્કાર ગુજાર્યો

Dalit minor tied to tree and beaten by shopkeeper in Deoria

દલિત વિદ્યાર્થીની બીમાર હોવાથી તેનો પરિવાર તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો. જ્યાં ડોક્ટરે તેને બેભાન કરી દુષ્કર્મ આચર્યું. હોસ્પિટલ સીલ કરી દેવાઈ.