જો ઘોડી કે ડીજે સાથે જાન લઈને આવ્યા તો નીચે ઉતારીશું…’

dr ambedakar song dalit attacked

19 ફેબ્રુઆરીએ દલિત યુવકના લગ્ન છે અને જાતિવાદી તત્વોએ તેના પિતાને સ્પષ્ટ શબ્દોમાં ઉપર મુજબની ધમકી આપી છે. હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે.

ગાદલવાડામાં પોલીસ સુરક્ષા વચ્ચે દલિત યુવકનો વરઘોડો નીકળ્યો

પાલનપુરના ગાદલવાડાના દલિત વકીલ યુવકના આજે લગ્ન છે. પોલીસ સુરક્ષા વચ્ચે વરઘોડો નીકળ્યો છે, છતાં નાનકડો કાંકરીચાળો થયો હોવાના સમાચાર મળી રહ્યાં છે.