દલિત દંપતીને માર મારી બૂટમાં પેશાબ કરીને પીવડાવ્યો

dalit news

જાતિવાદી તત્વોએ દલિત દંપતીને જાતિસૂચક ગાળો ભાંડી, માર મારી, બૂટમાં પેશાબ કરીને પીવા માટે મજબૂર કરતા ચકચાર મચી.

દલિત રિક્ષાચાલક પર ભજન વગાડવા મુદ્દે હુમલો, 25 સામે કેસ

dalit news

Dalit News: રિક્ષામાં ભજન વગાડવા મામલે દલિત રિક્ષાચાલક પર 25 જેટલા લોકોએ હુમલો કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ.

દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકી 3 પૂજારીઓએ ઘંટથી માર્યો

Palitana news

Dalit News: પૂજારીઓએ દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકીને કહ્યું કે, તમે દલિત છો, તમને-તમારી જાતિને પૂજા કરવાનો અધિકાર નથી.

મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ

dalit news

આણંદ જિલ્લાના મીતલી ગામમાં મહિના પહેલા અનુ.જાતિ સમાજના લોકોના પીવાના પાણીના એક માત્ર કૂવામાં જાતિવાદી ગુંડાઓ દ્વારા મળ ફેંકવામાં આવ્યું હતું. જેના કારણે 100થી પણ વધુ પરિવારો પીવાના પાણીથી વંચિત રહ્યા હતા. આ ઘટનાને લઈને રાજ્યભરમાં ભારે હોબાળો મચી ગયો હતો.   સ્થાનિક ધારાસભ્યથી લઈને અન્ય નેતાઓ આ મામલે મીતલીમાં પહોંચી ગયા હતા. આ મામલે … Read more

ધોળકાના સાથળમાં દલિતોને સ્મશાન માટે જમીન ફાળવાશે કે નહીં?

dalit crematorium

સાથળમાં આઝાદીના 78 વર્ષ પછી પણ દલિતોનું સ્મશાન ન હોવાથી માનવ અધિકાર કમિશને DDO, TDO પાસે જવાબ માંગ્યો છે.

દલિત સગીરા પર 4 યુવકોનો ગેંગરેપ, હત્યા કરી લાશ ઘરમાં લટકાવી

dalit news

Dalit News: સગીર તેની ભાભીની છેડતીના કેસમાં એકમાત્ર સાક્ષી હતી. સગીરાની જુબાનીથી તેમને સજા થાય તેમ હતી. આથી ગેંગરેપ કરી લટકાવી દીધી.

દલિત યુવકની દાઢી-મૂછ મુંડી, મોં કાળું કરી અર્ધનગ્ન કરી ગામલોકોએ ફેરવ્યો

dalit news

Dalit News: પાડાના વાંકે પખાલીને ડામ જેવી આ ઘટનામાં ગામલોકોએ મિત્રના વાંકે દલિત યુવકની માર મારી દાઢી-મૂછ મૂંડી અર્ધનગ્ન કરીને ફેરવ્યો હતો.

પાડોશીના કૂતરાઓથી ત્રસ્ત દલિત સફાઈકર્મીએ આત્મહત્યા કરી?

dalit news

Dalit News: પડોશીના પાલતુ કૂતરાઓની હેરાનગતિથી સફાઈકર્મી સતત પરેશાન રહેતો હતો. પોલીસમાં અરજી આપ્યા પછી પણ કાર્યવાહી ન થતા ગળેફાંસો ખાઈ લીધો?

યુનિ.ના દલિત પ્રોફેસરો સાથે ભેદભાવ થતા સામૂહિક રાજીનામું આપશે?

dalit news

Dalit News: દલિત પ્રોફેસરો સાથે જાતિગત ભેદભાવ થતો હોવાથી કુલપતિને પત્ર લખી સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.

દલિત કર્મચારીઓના નામે કંપનીએ 100 કરોડની બેનામી સંપત્તિ ખરીદી

dalit news

BBD ગ્રુપની 100 કરોડ રૂપિયાની 20 બેનામી મિલકતો જપ્ત કરાઈ છે, જે તેણે તેના દલિત કર્મચારીઓના નામે ખરીદી હતી.