દલિત યુવકની નજીવી રકમને લઈને માર મારી જાહેરમાં હત્યા કરી નાખી

dalit news

દલિત યુવક અને આરોપીઓ વચ્ચે નજીવી રકમને લઈને બોલાચાલી બાદ મારામારી થતા હુમલો કરાયો હતો. જેમાં દલિત યુવકનું મોત થઈ ગયું હતું.

પોલીસે પહેલા દલિત યુવકની જાતિ પૂછી, પછી દોડાવી-દોડવીને માર્યો

dalit news

દવા લેવા ગયેલા દલિત યુવકને પોલીસે રસ્તા વચ્ચે દોડાવી દોડાવીને માર મારી જાતિસૂચક અપશબ્દો કહ્યા. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા.

દલિત યુવકને બ્રાહ્મણોએ ગામ વચ્ચે ઉભો રાખી ઢોર માર માર્યો

Dalit couple attacked

દલિત યુવક ખેતરેથી કામ કરીને પરત ફરી રહ્યો હતો. બ્રાહ્મણોએ તેનો રસ્તો રોકી ગામ વચ્ચે લઈ જઈ જાતિસૂચક અપશબ્દો બોલી જાહેરમાં માર માર્યો.

અસલાલીના ભાતમાં દલિતના લગ્નપ્રસંગમાં ઠાકોરોએ હુમલો કર્યો

dalit news

ઠાકોર યુવકે લગ્નમાં ગરબા રમતી દલિત મહિલા સાથે બાઈક અથડાવ્યું હતું. દલિતોએ ઠપકો આપતા સાગરિતો સાથે મળી હુમલો કરતા 7ને ઈજા.

‘જય ભીમ’ બોલવા બદલ ત્રણ દલિત યુવકોને નિર્વસ્ત્ર કરી માર્યા?

Palitana news

સવર્ણ જાતિના લુખ્ખા તત્વોએ દલિત યુવકોના કપડાં ઉતરાવી નિર્દયતાથી માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો. પોલીસે એટ્રોસિટીને બદલે સામાન્ય કેસ નોંધ્યો.