દલિત યુવકને રસ્તા વચ્ચે ‘મુર્ગા’ બનાવી ત્રણ યુવકોએ માર માર્યો

Dalit youth beaten up

Dalit News: દલિત યુવકને ત્રણ જાતિવાદી તત્વોએ રસ્તા વચ્ચે ઉભો રાખી, મુર્ગા બનાવી માર માર્યો. વીડિયો વાયરલ થતા SC-ST ACT હેઠળ ફરિયાદ નોંધાઈ.

બ્રાહ્મણોએ OBC કથાકારનું માથું મુંડી, માનવમૂત્ર છાંટી, નાક રગડાવ્યું

dalit news

કથાકારને બ્રાહ્મણોએ પહેલા તેમની જાતિ પૂછી. OBC હોવાનો ખ્યાલ આવતા હુમલો કર્યો. માથું મુંડી, મોં પર બ્રાહ્મણોનું મૂત્ર છાંટી માફી મગાવી.