જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો

Junagarh Dalit youth beaten

જૂનાગઢમાં દલિત યુવક અજાણ્યા યુવકની મદદ કરવા ગયો અને ત્રણ રબારીઓએ તેની જાતિ પૂછીને ઢોર માર માર્યો. દલિત યુવકની હાલત ગંભીર. વીડિયો વાયરલ.

1100 રૂપિયાના બાકી વીજ બિલે દલિત વિધવાનો જીવ લીધો?

dalit sucide

ગરીબ દલિત મહિલાને વીજળી વિભાગના કર્મચારીઓ FIR કરવાની ધમકી આપતા હતા. જેનાથી વિધવા એટલી ડરી ગઈ કે તેનું મોત થઈ ગયું?