‘સરકારને અમે આદિવાસી ન લાગતા હોઈએ તો DNA ટેસ્ટ કરાવો’

Adivasi News

Adivasi News: ઉત્તર ગુજરાતના આદિવાસીઓ જાતિના દાખલા સહિતની માંગણીઓનો ઉકેલ ન આવતા પાલનપુરથી ગાંધીનગર આવવા નીકળ્યો.

ગાંધીનગરમાં ગુજરાતના SC-ST સમાજના પત્રકારોનું સ્નેહમિલન યોજાયું

SC-ST journalists

ગાંધીનગરના ડો.આંબેડકર હોલ ખાતે ગુજરાતના SC-ST સમાજના પત્રકારોના રજિસ્ટર્ડ સંગઠન ‘અજાજ મીડિયા ટ્રસ્ટ’નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

અન્યો માટે એ ‘નવરાત્રી’ હતી, પણ અમારા માટે તો ‘શૂન્યરાત્રી’

Navratri 2025 Garba,

માણસામાં રહેતા એક શિક્ષકને બાળપણમાં સવર્ણોએ ગરબામાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. એ ઘટના આજેય નવરાત્રી આવે ત્યારે તેમને સતાવે છે.

ગાંધીનગરમાં જ્યોતિરાવ ફૂલે જન્મજયંતિની ઉજવણી કરાઈ

jyotirao phules birth anniversary celebrated in gandhinagar

ગાંધીનગરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા જ્યોતિરાવ ફૂલે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

મહેસાણાની દલિત દીકરીને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ નીકળી

મહેસાણાની બાસણા કૉલેજમાં આત્મહત્યા કરનાર દલિત દીકરીને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીનગરમાં વિધાનસભા સામે ડો.આંબેડકરની પ્રતિમા સામે કેન્ડલ માર્ચ નીકળી હતી.