પૂજારીનો મંદિરની જમીન અને મિલકત પર કોઈ અધિકાર નહીઃ હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટનો ધાર્મિક સ્થળોની મિલકતો અને જમીન પર પૂજારીઓના અધિકારોને લઈને એક અત્યંત મહત્વનો ચુકાદો.
ગુજરાત હાઈકોર્ટનો ધાર્મિક સ્થળોની મિલકતો અને જમીન પર પૂજારીઓના અધિકારોને લઈને એક અત્યંત મહત્વનો ચુકાદો.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મેન્યુઅલ સ્કેવેજિંગ નાબૂદ કરવા માટે નક્કર રૂપરેખા તૈયાર કરીને હાજર થવા માટે આદેશ કર્યો છે.
મહેસાણાના અમૂઢના દલિતને માથાભારે પટેલોએ જાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી દીધી.
એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક સગીર દલિત દીકરી પર થયેલા દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં જે ચૂકાદો આપ્યો છે તે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે.
ગુજરાત હાઈકોર્ટમાં એટ્રોસિટીના એક કેસમાં હાજર રહેલા APP ધવન જયસ્વાલે કહ્યું કે, આમને તો ટેવ હોય છે, એટ્રોસિટી કરે, પછી પૈસા લે અને સેટલમેન્ટ કરી લે.