રાજકોટમાં રબારી યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની હત્યા
રાજકોટના ધમધમતા ભક્તિનગર સર્કલમાં 27 વર્ષના દલિત યુવાન વિમલ વાણિયાની તેના સાળાએ જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી.