ભાજપના ધારાસભ્યે મંદિર બનાવ્યું, તેમને જ પૂજા ન કરવા દેવાઈ

MLA Jayadevi Kaushal of Lucknow temple

ભાજપની મહિલા ધારાસભ્યે રૂ. 78 લાખના ખર્ચે મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. પરંતુ મંદિર બની ગયા બાદ મનુવાદીઓને તેમને જ પૂજા કરતા રોકી દીધાં.