અયોધ્યાની જેમ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના કરોડોના ઘરેણાં ચોરાયા!

Mathura Lord Krishna birthplace Jewelry stolen

અયોધ્યાના રામ મંદિરમાંથી રૂ.200 કરોડના ગોટાળા બાદ હવે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિના તોશાખાનામાંથી હજારો કરોડના ઘરેણાં અને દાનની રકમ ચોરાયાનો આરોપ લાગ્યો છે.