મેરઠમાં દલિત મહાપંચાયતમાં પોલીસે આંદોલનકારીઓને થપ્પડ મારી
મેરઠમાં લલિતા ગૌતમ હત્યા કેસમાં ન્યાય માટે કલેક્ટર કચેરીએ દલિત મહાપંચાયત દરમિયાન અવિનાશ પાંડે નામના પોલીસ અધિકારીની કામગીરી પર સવાલો ઉઠ્યાં
મેરઠમાં લલિતા ગૌતમ હત્યા કેસમાં ન્યાય માટે કલેક્ટર કચેરીએ દલિત મહાપંચાયત દરમિયાન અવિનાશ પાંડે નામના પોલીસ અધિકારીની કામગીરી પર સવાલો ઉઠ્યાં
મેરઠમાં દલિત વિદ્યાર્થિની લલિતા ગૌતમની હત્યા બાદ મામલો તંગ બન્યો છે. પરિવારજનો સાથે દલિતો રસ્તા પર ઉતર્યા છે. અખિલેશ યાદવ અને ચંદ્રશેખર આઝાદે પણ સવાલ ઉઠાવ્યા.