દલિતે સવર્ણો વચ્ચે ઘર બનાવતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો

iconic image

દલિત વ્યક્તિ પોતાની માલિકીની જમીન પર ઘર બનાવતા હતા. જાતિવાદીઓએ તેમને રોકી પંચાયત બોલાવી સામાજિક બહિષ્કાર કર્યો. તેમની સાથે સંબંધ રાખનારને 1 લાખના દંડનો નિયમ બનાવ્યો.

જાતિવાદીઓએ વરઘોડો રોકવાની ધમકી આપી, ભીમ આર્મીએ વટ જાળવ્યો

dalit grooms

જાતિવાદીઓએ દલિત બહેનોની જાનને ઘોડી પર બેસીને ગામમાં પ્રવેશવા નહીં દેવાની ધમકી આપી હતી. પણ ભીમ આર્મીના કાર્યકરોએ જાતિવાદીઓનું નાક કાપી લીધું.