OBC ને આકર્ષવા BSP એ બનાવ્યો પ્લાન, જાણો શું છે DMP ફોર્મ્યુલા?
ગયા મહિને ચાર મજબૂત બેઠકો બાદ BSP સુપ્રીમો માયાવતી હવે OBC સમાજને આકર્ષવાની તૈયારી કરી રહી છે. જાણો શું છે BSPની DMP ફોર્મ્યુલા?
ગયા મહિને ચાર મજબૂત બેઠકો બાદ BSP સુપ્રીમો માયાવતી હવે OBC સમાજને આકર્ષવાની તૈયારી કરી રહી છે. જાણો શું છે BSPની DMP ફોર્મ્યુલા?
OBC અનામતમાં મરાઠાઓને સામેલ કરવાને લઈને મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને OBC નેતા છગન ભૂજબળે(Chhagan Bhujbal) સ્પષ્ટ વાત કરી દીધી છે.
મહારાષ્ટ્રમાં મરાઠાઓને OBC માં સામેલ કરવા મુદ્દે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પેદા થઈ છે. હવે OBC સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છે.
ગાંધીનગરમાં કોળી યુવા સંગઠનની બેઠકમાં OBC યુવાનોને સરકારી ભરતી પરીક્ષાઓમાં થતા અન્યાય મુદ્દે અવાજ ઉઠાવવા નક્કી કરાયું.
કથાકારને બ્રાહ્મણોએ પહેલા તેમની જાતિ પૂછી. OBC હોવાનો ખ્યાલ આવતા હુમલો કર્યો. માથું મુંડી, મોં પર બ્રાહ્મણોનું મૂત્ર છાંટી માફી મગાવી.
મોદી સરકારે કમને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવવાનું નક્કી કર્યું છે, પરંતુ એ પછી પણ દેશમાં OBC ની વસ્તી કેટલી છે તે ખબર નહીં પડે.
લાંબા સમય બાદ Phule ફિલ્મ આવી છે જેના હીરો OBC છે. સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મોમાં દલિત-OBC હીરોનો રિવાજ નથી. તમને ખબર છે શું કામ આવું છે?
મુખ્ય પૂજારીની ભરતી પરીક્ષા એક OBC યુવકે પહેલા નંબરે પાસ કરી હતી. પણ બ્રાહ્મણોએ તેનો વિરોધ કરી કહ્યું, “પૂજારી બનવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોનો છે.”
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એસપીએ તમામ પોલીસકર્મીઓને તેમની વર્દી પર તેમની અટક ન લખવા આદેશ આપ્યો છે. ડીએસપીના આવા આદેશ પાછળ જાતિની ઓળખ જ મુદ્દો છે.
રેવંત રેડ્ડીએ PM Modi પર આરોપ લગાવ્યો કે તેમની માનસિકતા OBC વિરોધી છે અને ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા PM Modi સવર્ણ જાતિના હતા.