કોન્ટ્રાક્ટરો-અધિકારીઓએ રૂ. 2000 કરોડના ખીચડી કૌભાંડ કર્યું!
મધ્યાહન ભોજનના રાશનમાં ઉચાપત કરી અધિકારીઓ બાળકોની ખીચડીના રૂ.2000 કરોડ ખાઈ ગયા. 21 સામે કેસ.
મધ્યાહન ભોજનના રાશનમાં ઉચાપત કરી અધિકારીઓ બાળકોની ખીચડીના રૂ.2000 કરોડ ખાઈ ગયા. 21 સામે કેસ.
15 ગામોમાં ચૌધરી સમાજના પંચનું તાલીબાની ફરમાન. મહિલાઓના સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ.
ભાજપની કાર્યકર્તાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે એક હોસ્પિટલમાં એક દર્દીને 10 રૂપિયાનું એક બિસ્કિટ આપે છે અને પછી ફોટો પાડીને પાછું લઈ લે છે.
ફાયનાન્સ કંપનીના રિકવરી એજન્ટની સતત ધમકીઓથી કંટાળી જઈને દલિત મજૂરે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી.
દલિત દુકાનદારની હોટલે કારમાં આવેલા શખ્સોએ ચાનો ઓર્ડર કર્યો હતો. પરંતુ દુકાનદાર દલિત હોવાનો ખ્યાલ આવતા કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’
ભીમ આર્મીના કાર્યકરે દલિત વિસ્તારોમાં ડ્રગ્સની બદ્દી ફેલાતી રોકવા માટે અવાજ ઉઠાવતા મનુવાદી તત્વોએ હુમલો કર્યો.
રાજપૂત સમાજના આગેવાનોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડીને ગામમાંથી શોભાયાત્રા કાઢી સામાજિક એકતાનો સંદેશો આપ્યો.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં શીવ તાંડવ રજૂ કરતી વખતે છોકરીઓના મોં પર ભસ્મ લાગતા ચહેરા દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ.
સગીરા ઘરેથી બહેનપણીના ઘરે નીકળી હતી એ દરમિયાન યુવકોએ રસ્તામાંથી તેનું અપહરણ કરી ગેંગરેપ કર્યો. પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી.
જમીન પડાવી લેવાના ઈરાદે 20-25 લોકોનું ટોળું ખેતરમાં કામ કરતા દલિત પરિવાર પર ઘાતક હથિયારો લઈને તૂટી પડ્યું. જેમાં 7 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.