યુપીના રામપુરમાં 11 વર્ષની બહેરી-મૂંગી દલિત બાળકી પર બળાત્કાર

dalit girl raped case

બાળકી 15 એપ્રિલ, 2025 ની સાંજથી ગુમ હતી. બીજા દિવસે સવારે તે ખેતરમાં નગ્ન હાલતમાં બેભાન હાલતમાં મળી આવી. તેના શરીરમાંથી લોહી નીકળતું હતું.