હંગરીનો રોમા સમાજ કેમ ડૉ.આંબેડકરને મુક્તિદાતા માની પૂજે છે?

Roma community of Hungary worship Dr Ambedkar

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકરના વિચારો આજે સાત સમંદર પાર હંગરી સુધી પહોંચી ગયા છે. જાણો શા માટે અહીંનો રોમા સમાજ બાબાસાહેબને પોતાના મુક્તિદાતા માની પૂજે છે.