દલિત સરપંચ પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો

dalit news

દલિત સરપંચ અને તેમના પત્ની પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. આરોપીઓ ઘરમાંથી રૂ. 30 હજાર અને ઘરેણાં પણ લૂંટી લીધાં.

મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી હતી તે શાહજહાંપુરમાં પથ્થરમારો થયો

Shahjahanpur

યુપીના શાહજહાંપુરમાં કોમવાદી તત્વોના ડરના કારણે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો તાડપત્રીથી ઢાંકી દીધી હતી. તેમ છતાં લાટ સાહેબ શોભાયાત્રા શાંતિથી પૂર્ણ થઈ શકી નહોતી.