સુરતમાં એક જ રાતમાં આઠ ગણેશ પંડાલોમાં ચોરી થઈ
સુરતમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ 8 ગણેશ પંડાલોને નિશાન બનાવ્યા. ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની ચોરી. પોલીસે ગણતરીના કલાકોમાં બેને દબોચ્યા.
સુરતમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ 8 ગણેશ પંડાલોને નિશાન બનાવ્યા. ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની ચોરી. પોલીસે ગણતરીના કલાકોમાં બેને દબોચ્યા.
Tribal News: સુરતમાં ધોરણ 10માં ભણતી અસ્મિતા ડામોરે ઘરેથી 4 કિ.મી. દૂર આવેલી બાંધકામ સાઈટના છઠ્ઠા માળે પહોંચી ત્યાંથી કૂદી જીવન ટૂંકાવતા ચકચાર મચી.
સુરતના મહુવાના દેદવાસણના આદિવાસી યુવાને ઈન્ડિગો એરલાઈન્સમાં કોમર્શીયલ પાયલોટ બની નવો કિર્તીમાન સ્થાપિત કર્યો.
સુરતના ACP બી.એમ. ચૌધરી નકલી આદિવાસી સર્ટિફિકેટ પર પોલીસમાં ભરતી થયા હોવાનો ગુનો દાખલ થતા હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સુરતમાં બહુજન સંઘર્ષ મંચ દ્વારા યોજાયેલા ‘Phule’ ફિલ્મના શોને બહુજન સમાજનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને લોકોએ શો હાઉસફૂલ કરી દીધો હતો.
ટ્રાન્સ જેન્ડરો મોટાભાગે ભીખ માંગીને કે આશીર્વાદ આપીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ સુરતમાં 17 જેટલા ટ્રાન્સજેન્ડરોએ આ પરંપરા તોડી નાખી છે.