સ્વામિનારાયણના સંતોએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું, ‘અમે હિંદુ નથી!’

Swaminarayan sect is not part of Hinduism case

સ્વામિનારાયણ સંપ્રદાય આજે ભલે પોતાનો હિંદુ ગણાવતો હોય, પરંતુ તેના સંતોએ સુપ્રીમ કોર્ટમાં તેઓ ‘હિંદુ ધર્મનો ભાગ નથી’ તેવો કેસ કર્યો હતો. વાંચો શું હતો આખો મામલો.

‘પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને છેલ્લે ડેમમાં પડે…’

Hariprakashdas Swami statement of lovemairrage

પ્રેમલગ્નોને લઈને સ્વામીનારાયણ સંપ્રદાયના હરિપ્રકાશદાસ સ્વામીનો વાણીવિલાસ. સમગ્ર લગ્ન વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા.