‘અનામત નાબૂદીની વાત કરનાર તત્વો સામે રાજદ્રોહનો કેસ કરો!’

File a sedition case against those who say remove reservations

અનામત નાબૂદી અને સમીક્ષાની માંગ કરી રહેલા તત્વો સામે કેન્દ્રીય મંત્રીઓ રામદાસ આઠવલે અને ચિરાગ પાસવામે મોરચો માંડીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

કર્ણનું આરોપનામુંઃ જયેશ વરિયાનું આ પુસ્તક કેમ ચર્ચામાં છે?

Karnas Indictment Book

‘કર્ણનું આરોપનામું’ પુસ્તકમાં પ્રો.જયેશ વરિયા સરકારી નોકરીઓ અને શિક્ષણમાં OBC, SC, ST યુવાનો સાથે થતા ભેદભાવ, અન્યાયને ઉજાગર કરે છે.