આદિવાસી બાળકીને જંગલમાં ખેંચી જઈ બે નરાધમોએ ગેંગરેપ કર્યો
આદિવાસી બાળકી ઘરેથી રાશન લેવા નીકળી હતી. બે યુવકોએ તેને જંગલમાં ખેંચી જઈ ગેંગરેપ ગુજાર્યો. બાળકીની સ્થિતિ ગંભીર.
આદિવાસી બાળકી ઘરેથી રાશન લેવા નીકળી હતી. બે યુવકોએ તેને જંગલમાં ખેંચી જઈ ગેંગરેપ ગુજાર્યો. બાળકીની સ્થિતિ ગંભીર.
મનરેગા મજૂર આદિવાસી માતાપિતાની દીકરીએ પરિસ્થિતિ સામે ઝૂક્યા વિના મહેનત કરી. હવે આદિવાસી સમાજમાંથી આવતી રાજ્યની પહેલી IAS બની.
આદિવાસી યુવક કન્સ્ટ્રક્શન સાઈટ પર કડિયાકામ કરતો હતો, ત્યાં તેના શિક્ષકનો ફોન આવ્યો, ‘હેલ્લો શુભમ બેટા, તેં NEET પાસ કરી લીધી છે…’
ડેડીયાપાડાના શિયાલી ગામના 12 અને 13 વર્ષના બે આદિવાસી બાળકો સ્કૂલ છૂટ્યા બાદ નદી કિનારે ફરવા ગયા હતા. બીજા દિવસે બંનેની લાશ મળી.
આદિવાસી વૃદ્ધ દંપતી કમાવા માટે બહારગામ ગયું હતું. 6 મહિના પછી પરત આવ્યું તો ઘર અને જમીન ગાયબ થઈ ગઈ હતી.
Tribal News: સુરતમાં ધોરણ 10માં ભણતી અસ્મિતા ડામોરે ઘરેથી 4 કિ.મી. દૂર આવેલી બાંધકામ સાઈટના છઠ્ઠા માળે પહોંચી ત્યાંથી કૂદી જીવન ટૂંકાવતા ચકચાર મચી.
આદિવાસી વેલ્ડર પિતા અને સિવણકામ કરતી માતાના ધોરણ 8માં ભણતા પુત્રની ભારતની અંડર-16 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે.
ઈન્ટરનેટ-સ્માર્ટફોનની સુવિધા વિના આદિવાસી વિદ્યાર્થીએ પહેલા જ પ્રયત્નમાં NEET UG પાસ કરી. હવે પોતાના સમાજનો પ્રથમ MBBS બન્યો.
કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા આંકડાઓએ વડાપ્રધાન મોદીના વતન ગુજરાતમાં આદિવાસી બાળકોની દયનિય સ્થિતિની પોલ ખોલી નાખી.
આદિવાસી બાળકીને કોબ્રા સાપે દંશ માર્યો હતો. પરંતુ હોસ્પિટલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાથી બાળકીનું મોત થઈ ગયું.